રાજ્યસભામાં સ્ટાર લિન્કને લઈ રાઘવ ચઢ્ઢાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ગુરુવારે રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારત સરકારને અમેરિકા સાથે ટેરિફ વાટાઘાટોમાં સ્ટારલિંકનો ઉપયોગ ‘બાર્ગેનિંગ ચિપ’ તરીકે કરવાની સલાહ આપી છે. તેમણે સ્ટારલિંક સંબંધિત…
ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ખુબજ ‘સ્માર્ટ’ વ્યક્તિ, ગણાવ્યા નિકટના મિત્ર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને તેમને ‘નિકટના મિત્ર’ અને ‘ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ’ ગણાવ્યા છે. શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત…
‘વાતચીત ચાલુ છે, આશા છે સમજુતી થશે’ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરીફની જાહેરાતને લઇ MEAની પ્રતિક્રિયા
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. MEA એ શુક્રવારે (21…
ટ્રમ્પ સરકારની આ મહિલા નેતાએ કહ્યુ ‘અમેરિકન વાઇન પર ભારત 150 ટકા ટેરિફ લગાવે છે’
એક તરફ ભારત, કેનેડા સહિતના દેશોમાં ટ્રમ્પ દ્વારા તેમની પેદાશોની આયાત પર લાદવામાં આવેલા ઉંચા ટેરીફ ચર્ચામાં છે.. ત્યાં બીજી તરફ મંગળવારે યુએસ વ્હાઇટ હાઉસ ખાતે, વિશ્વના ઘણા દેશો દ્વારા…
પ્રતિબંધોમાં રાહત આપશે કે ટેરીફ લાદશે, રશિયાને લઇને ટ્રમ્પના વલણ પર સમગ્ર વિશ્વની નજર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ૭ માર્ચે કહ્યું હતું કે યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી અમેરિકા રશિયા પર બેંકિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવાનું ગંભીરતાથી વિચારી…
China : ચીને 10 માર્ચથી અમેરિકી સામાન પર 10 થી 15 ટકા ટેરીફની જાહેરાત કરી, વેપાર યુદ્ધનુ જોખમ વધ્યું
અમેરિકાએ ચીન પર ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો છે. તેના જવાબમાં, ચીને સોયાબીન, જુવાર, બીફ, જળચર ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનો સહિત ઘણા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 10 ટકા…
Canada : ટ્રમ્પે કેનેડા પર 25 ટકા ટેરીફ લગાવતા ટ્રુડો આકરા પાણીએ, કહ્યું અમે પણ….
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તે જ સમયે, ચીનથી થતી આયાત પર વધારાના 10% ટેરિફની જાહેરાત કરવામાં આવી…
આવતીકાલથી કેનેડા-મેક્સિકો પર ટેરીફનો ટ્રમ્પનો નિર્ણય થશે લાગુ, દરને લઇને અંતિમ નિર્ણય બાકી
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે રવિવારે પુષ્ટિ આપી હતી કે કેનેડિયન અને મેક્સીકન માલ પરના ટેરિફ મંગળવારના રોજ નિર્ધારિત સમય મુજબ અમલમાં આવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક…
ડોનાલ્ડ ટ્રમ્પ માર્ચ મહિનાની શરૂઆતના સમયમાં જ મેક્સિકો. કેનેડા અને ચીનને ઉંચા ટેરીફનો ઝટકો આપશે
ટ્રમ્પ વહીવટીતંત્રે ટેરિફ અંગે મોટો નિર્ણય લીધો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે મેક્સીકન અને કેનેડિયન માલ પર તેમના પ્રસ્તાવિત 25% ટેરિફ 4 માર્ચથી અમલમાં આવશે. આ…
















