ISROનું EOS-09 મિશન રહ્યું અધૂરું, ટેકનિકલ ખામીને કારણે…

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના પીએસએલવી-સી61 રોકેટનું લોન્ચ મિશન સફળ રહ્યું ન હતું. લોન્ચ પછી, ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામી જોવા મળી, જેના પરિણામે મિશન અધૂરું રહી ગયું. આ…