મહાકુંભની વ્યવસ્થાથી પ્રભાવિત થયા સુધામૂર્તિ, કહ્યું ભગવાન સીએમ યોગીને લાંબુ આયુષ્ય આપે

દેશ-વિદેશથી કરોડો ભક્તો પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી રહ્યા છે અને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. રાજ્યસભા સાંસદ અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિ પણ મહાકુંભમાં હાજર છે. તેમણે કહ્યું કે તેઓ ત્રણ…