જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ

જમ્મુ અને કાશ્મીર પોલીસને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અવંતીપોરા વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 42મી રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને…

મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો

મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની…

ગુજરાત પોલીસ: 110 અધિકારીઓ-કર્મચારીઓને ‘ડીજીપી કમેન્ડેશન ડિસ્ક’ એનાયત થશે

ગુજરાત પોલીસ વિભાગે પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ 2024 દરમિયાન…

જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત

જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી…

ગુજરાત ATSએ પકડ્યું મોટું આતંકવાદી નેટવર્ક, ISIS-સંબંધી સંગઠન દ્વારા ભારે હુમલાની યોજના

ગુજરાત ATS (Anti-Terrorism Squad) દ્વારા થયેલી તાજેતરની તપાસમાં અત્યંત ચોંકાવનારા નિર્દેશો મળ્યા છે. એક સગીન ગુરુહ રચી રહી હતી જે સમગ્ર ગુજરાતને નષ્ટ કરવાની તેની યોજના પર કાર્યરત હતી. મુખ્ય…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે…

અમિત શાહે સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી, જાણો વિગત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં શિયાળાની હિમવર્ષા શરૂ થવાના પહેલા સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓને સખત…