અકાલી દળને લાગી શકે છે મોટો ફટકો, અનિલ જોશી જોડાઈ શકે છે કોંગ્રેસમાં

પંજાબમાં શિરોમણી અકાલી દળ (એસએડી) ને મોટો ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ શિરોમણી અકાલી દળ નેતા અનિલ જોશી ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. જોશી તાજેતરમાં રાહુલ ગાંધી અને કે.સી.…