ગુજરાતમાં SIR દરમિયાન મોટા ખુલાસા, મતદાર યાદી શુદ્ધિકરણ તેજ

રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) દરમિયાન ગુજરાતની મતદાર યાદીમાં અનેક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના નામ, સરનામાં અને ઓળખની માહિતીની ઘેરાં મથક…