રશિયન રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે: પુતિન અને પીએમ મોદી ફરી દેખાયા એક જ કારમાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શનિવારે સાંજે બે દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે પાલમ એરપોર્ટ પર હાજર રહ્યા. એરપોર્ટ પર સંગીત…
રશિયા-યુરોપ તણાવ ચરમસીમાએ, પુતિનએ આપ્યો કડક ચેતાવણીભર્યો સંદેશ
રશિયા અને યુરોપ વચ્ચેનો તણાવ હવે નવા શિખરે પહોંચ્યો છે. ભારતની 4 થી 5 ડિસેમ્બરની મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પુતિને જણાવ્યું…
પુતિનની બમ્પર ઓફર: રશિયાએ ભારતને યુરલ ક્રૂડ પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપીને તેલ બજારમાં હલચલ મચાવી
રશિયાએ ભારતીય રિફાઇનર્સને યુરલ ક્રૂડ પર બે વર્ષમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ડિસેમ્બર લોડિંગ અને જાન્યુઆરીના આગમન માટે કાર્ગો હવે બ્રેન્ટ કરતા $7 પ્રતિ બેરલ સસ્તું…
હવે રશિયા કરશે પરમાણુ પરીક્ષણ: પુતિનનો આદેશ, કહ્યું -“અમેરિકા કરે તો અમે પણ કરીશું”
વિશ્વમાં તણાવ વચ્ચે પરમાણુ સ્પર્ધા ફરી ઉગ્ર બનવાની શક્યતા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સૈન્ય અધિકારીઓને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ (Nuclear Test) શરૂ કરવા માટે તૈયારી રાખવાનો આદેશ આપ્યો છે.…
વિશ્વને ચોંકાવતું ‘પુતિનનું હથિયાર’!, રશિયાએ સફળતાપૂર્વક કર્યું ‘પોસાઇડન’ સુપર ટોર્પિડોનું પરીક્ષણ
યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ ફરી એક વખત વિશ્વને ચોંકાવ્યું છે. રશિયાએ પોતાના નવીન અને અતિ ગુપ્ત પરમાણુ સંચાલિત ‘પોસાઇડન’…
રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ઈરાની વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત, અનેક બાબતો પર કરી મહત્વપૂર્ણ ચર્ચા
રશિયા અને ઈરાન વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાત આજે મોસ્કોમાં નોંધાઈ હતી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. આ બેઠકનું મહત્વ…
ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું…















