ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ બોડેલીમાં કૌભાંડનો ખુલાસો ! FIR દાખલ, ખોટી સહીઓ અને વિદેશી નાગરિકોની નિમણૂક
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં મોટા કૌભાંડની સામે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે. ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ મણીભાઈ પટેલ અને મંત્રી શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા…
Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ
પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરામાં ધારી પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. જેમાં…
સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! | F.I.R | #rajkot
સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! સમાજને કલંકિત કરતી ઘટના! રંગીલા રાજકોટમાં ફરી ભદ્ર સમાજને કલંકિત કરતી ઘટના દીકરી સમાન પુત્રવધૂ સાથે સસરાએ કર્યાં અડપલાં રાજકોટમાં સસરો બન્યો હેવાન… પુત્રવધૂ…
Telangana: પેઇનકિલર ઇન્જેક્શન આપ્યા પછી કિશોરનું મોત
હૈદરાબાદ પોલીસે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ત્રણ કિશોરોને પેઇનકિલર્સ વેચવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, ડ્રગનું ઇન્જેક્શન આપ્યા પછી 17 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું.…
અમદાવાદમાં યુવકને માર મારવા મામલે ખુલાસો, યુવક માનસિક અસ્થિર હોવાનું આવ્યું સામે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો લાકડીના ડંડા વડે મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. લોકોએ યુવકને ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો. જેના બાદ યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ…
હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત
હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ…
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક…
અમદાવાદનાં વેજલપુરમાં ત્રિપલ તલાકની ફરિયાદ, મહિલાએ બાળકોની ટયુશન ફી માંગતા પતિએ તોડ્યો સંબંધ
અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે. મુસ્લિમ મહિલાને સાવ મામૂલી બાબતમાં પતિએ તલાક આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. વેજલપુરમાં રહેતી મુસ્લિમ મહિલાએ તેના પતિ…
હાઇકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક…
ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો
ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ…
















