ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત

હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, બેસતા વર્ષની છેલ્લા દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ, અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ, મધ્ય અને…