ફ્રેન્ચ પ્રાણી સંગ્રહાલયમાં વીજળીત્રાટકી: જર્મન મહિલા ગંભીર રીતે ઘાયલ, 12 અન્ય લોકોને પણ ઇજા

દક્ષિણ ફ્રાન્સના લા બાર્બેન એનિમલ પાર્કમાં વીજળી પડવાના દુર્ઘટનાગ્રસ્ત બનાવમાં એક જર્મન મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. ઘટના દરમિયાન પાર્કમાં ભારે વરસાદ ચાલી રહ્યો હતો અને ઘણા લોકો…