IPL 2025: નારાયણ-વરુણની ફિરકીમાં ફસાયા દિલ્હી કેપિટલ્સ, KKRની રોમાંચક જીત

ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સ્પર્ધામાં દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક મુકાબલામાં 14 રનથી જીત નોંધાવી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં…