અવકાશમાં વાગશે ભારતનો ડંકો, ISRO આ બે મોટા મિશન સાથે રચશે ઇતિહાસ

ભારત અવકાશ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) આગામી બે મહિનામાં બે હાઇ-પ્રોફાઇલ મિશન હાથ ધરશે. આમાંથી પહેલું મિશન મે મહિનામાં…