રશિયાની Rosneft અને Lukoil પર અમેરિકી પ્રતિબંધોની મોટી અસર, તેલની આયાતમાં ઘટાડો કરવા તૈયાર

રશિયાના ઊર્જા ક્ષેત્ર પર અમેરિકાના નવા આકરા પ્રતિબંધો બાદ વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. રશિયાની મુખ્ય તેલ કંપનીઓ રોસનેફ્ટ (Rosneft) અને લુકોઇલ (Lukoil) પર યુ.એસ. દ્વારા લાગુ કરાયેલા…