પેપર કપમાં ચા પીવાથી કેન્સર થાય છે?, નિષ્ણાત ડૉક્ટરે આપ્યો વૈજ્ઞાનિક જવાબ!

ચા પ્રેમીઓ માટે મહત્વના આરોગ્ય સમાચાર સામે આવ્યા છે. IIT ખડગપુરના એક તાજેતરના અભ્યાસ અનુસાર, જો ગરમ ચા અથવા અન્ય ગરમ પ્રવાહી 15 મિનિટ સુધી પેપર કપમાં રાખવામાં આવે, તો…