જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાના કેમ્પમાં શંકાસ્પદ વિસ્ફોટ, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયનના કેમ્પમાં સોમવારે સાંજે થયેલા એક શંકાસ્પદ વિસ્ફોટથી બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના પૂંછ જિલ્લાના સુરનકોટ સબડિવિઝનના દ્રાબા વિસ્તારમાં…