PM મોદી લેશે કુવૈતની મુલાકાત, 43 વર્ષ બાદ પ્રથમવાર કોઇ ભારતીય PM દ્વારા આ દેશનો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બરે કુવૈતની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની ખાડી દેશ કુવૈતની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ કુવૈતના વિદેશ મંત્રી ભારત…