નાની ઉંમરમાં મહિલાઓ કેમ બની રહી છે હાર્ટ એટેકનો શિકાર? જાણો કારણો અને બચાવના ઉપાય

એક સમય હતો જ્યારે હાર્ટ એટેક માત્ર વયસ્ક અને વૃદ્ધ પુરુષો સાથે સંકળાયેલું માનવામાં આવતું. પરંતુ હવે આ માન્યતાઓમાં મોટો ફેરફાર આવ્યો છે. તાજેતરના વર્ષોમાં હાર્ટ રોગના કેસોમાં મહિલાઓનું પ્રમાણ…