રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી
ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. તાજેતરના કમોસમી…
વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા
ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં…
રાજકોટમાં સરકારી શિક્ષકોની હેવાનિયત, યુવતી પર દુષ્કર્મ, ન્યૂડ ફોટા વડે બ્લેકમેલિંગ કરી લખો પડાવ્યા
રાજકોટ શહેરમાં માનવતા શર્મસાર બને તેવી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પડધરીની સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને મોરબીની સરકારી શિક્ષિકા પ્રીતિ ઘેટીયા દ્વારા એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ…
PM મોદીએ પાઠવ્યા અભિનંદન: અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળી ગયું
ભારત માટે ગર્વની ક્ષણ આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળ્યું છે, અને ભારતે આ ગૌરવશાળી આયોજનનો અધિકાર જીત્યો છે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં…
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ, 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ
મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ સતત ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરમાં હવે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા…
જામનગરઃ CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ, આજે થશે બ્રિજનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 622.52 કરોડના કુલ 69 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ દિવસે મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ…
રાજકુમાર જાટ મોત મામલો: SP પ્રેમસુખ ડેલુ HC રિપોર્ટ તૈયાર કરશે, જાણો વિગત
ચકચારી રાજકુમાર જાટની અદનવાર્ષક મોત કેસમાં પોલીસ દ્વારા તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને આ કેસના મુખ્ય તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, આગામી દિવસોમાં વધશે ઠંડી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. જોકે તાપમાનમાં થોડો વધારો નોંધાયો હોવા છતાં, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજી પણ ઠંડક યથાવત છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં…
કચ્છ: હાજીપીર પાસેથી 55 વિસ્ફોટકો સાથે 3 ઝડપાયા, જાણો વિગત
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર હાજીપીર પાસે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓને ૫૫ વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી કચ્છ-ભુજ બોર્ડર રેન્જના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી…
















