પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, મધ્યપ્રદેશ આધારિત હથિયાર તસ્કરી મોડ્યુલનો કર્યો પર્દાફાશ

પંજાબ પોલીસે એક મોટું ટાર્ગેટ કિલિંગ રોકી રાજ્યમાં ભારે હિંસક ઘટના બનતા અટકાવી છે. સુરક્ષા એજન્સીઓએ મધ્યપ્રદેશથી સંચાલિત હથિયાર તસ્કરી મોડ્યુલનો ભંડાફોડ કર્યો છે અને 9 ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક…