Children’s Day 2025 : બાળ દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ, મહત્વ અને 2025ની થીમ

ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ (Children’s Day) ઉજવવામાં આવે છે. બાળકોના શિક્ષણ, અધિકારો, સુરક્ષા અને ભવિષ્યના નિર્માણના મહત્વને ઉજાગર કરવાનો આ દિવસ એક રાષ્ટ્રીય અવસર તરીકે મનાવવામાં…