મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો

મ્યાનમાર, બેંગકોક, ચીન અને ભારતની ભૂમિને વિનાશક ભૂકંપે હચમચાવી દીધી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 જણાવવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગ શહેર નજીક હતું. ભૂકંપથી બેંગકોકમાં…