ભારત સાથે સંબંધો બગાડવા બાંગ્લાદેશને પડશે ભારે, આ બાબતોમાં બાંગ્લાદેશ છે ભારત પર નિર્ભર

1971 માં, ભારતે તેની લશ્કરી અને આર્થિક શક્તિના બળ પર બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવી. પરંતુ આજના સંજોગોમાં જ્યારે બાંગ્લાદેશ પોતે જ ભારતથી દૂર રહેવા માંગે છે ત્યારે તેની સ્થિતિ નાજુક…