મોદી સરકારે દિલ્હી વિસ્ફોટને ગણાવી આતંકવાદી ઘટના, આપ્યા તપાસના આદેશ

મોદી કેબિનેટે 10 નવેમ્બરના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટને “નિંદનીય આતંકવાદી હુમલો” જાહેર કરતા ઠરાવને મંજૂરી આપી છે. આ ઠરાવ દ્વારા, કેબિનેટે પીડિતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…