એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: સલામતી પ્રમાણપત્ર વિના ઉડતું રહ્યું વિમાન, હજારો મુસાફરોનો જીવ જોખમમાં

એર ઇન્ડિયામાં સલામતી સંબંધિત એક મોટી બેદરકારીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. એરલાઇનનું એરબસ A320 વિમાન લગભગ એક મહિના સુધી માન્ય એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વિના જ ઉડાણ ભરતી રહ્યું…