કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડી.કે. શિવકુમારનું મોટું નિવેદન: “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે”
કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો અને “નવેમ્બર ક્રાંતિ”ની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે…
બિહારમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ: નીતિશ કુમાર 20 નવેમ્બરે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જાણો વિગત
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારની આવનારી કેબિનેટમાં બે નાયબ મુખ્યમંત્રી અને આશરે 20 મંત્રીઓનો સમાવેશ થશે.…
અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: શપથ ગ્રહણ સમારોહમાં નહીં રહે ઉપસ્થિત
ગુજરાતના રાજકારણમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ પૂર્વે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસને રદ કર્યો છે, અને તેથી તેઓ 17 ઓક્ટોબરના શપથગ્રહણ સમારોહમાં હાજર રહી…
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો
ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના…










