BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ

બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી…

મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં…

ગુજરાતમાં 2025ની મતદાર યાદી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ…

BLO પર કામનું ભારણ,મોતનું કારણ ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

મહેસાણામાં BLO નું હાર્ટ-એટેકથી મોત દીવસે સર્વર કામ ન કરતાં રાત્રે કરવી પડી SIRની કામગીરી આચાર્ય રાત્રે 2 વાગ્યે કામગીરી કરતા હતા ને ઢળી પડ્યા મૃતક દિનેશ રાવળે SIRની કામગીરી…

વડોદરા: ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ચૂંટણી પંચની SIR (Systematic Inspection Report) કામગીરીને કારણે વડોદરાના શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહી છે. ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. શિક્ષકોની રજૂઆત મુજબ, BLO…

અમદાવાદ : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ખાસ કેમ્પ, જાણો વિગત

અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR 2025) હેઠળ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર અને…