Bhai Dooj 2025: યમ દ્વિતીયા તરીકે ઓળખાતા આ તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જાણો

દિવાળીના બે દિવસ પછી ઉજવાતો ભાઈબીજ કે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય, સુખ…