અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મળી હતી આ ધમકી

સાઉદી અરેબિયાના મદીનાથી હૈદરાબાદ, ભારત જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-058નું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. વિમાનમાં 180 મુસાફરો અને…

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક…