કેન્દ્ર સરકારે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો નિર્ણય પાછો ખેચ્યો, જાણો શું છે કારણ

કેન્દ્ર સરકારે સંચાર સાથી એપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું છે કે ફોન પર આ એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે X પર એક પોસ્ટ જારી…

વિરોધ વચ્ચે સંચાર સાથી એપના ડાઉનલોડ્સમાં થયો વધારો… સરકારે આપ્યો હતો આ આદેશ

સાયબર સુરક્ષા અને મોબાઇલ સલામતી માટે રચાયેલ સરકારની સંચાર સાથી એપ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. મોબાઇલ ફોન પર એપના ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન સામે વિરોધ ચાલુ છે, ત્યારે બીજી તરફ આ…

DRDO : 800 KM/H સ્પીડ પર ફાઇટર જેટ પાઇલટ ઇજેક્શન સિસ્ટમનું સફળ પરીક્ષણ

ભારતના સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ફાઇટર એરક્રાફ્ટની એસ્કેપ સિસ્ટમનું હાઇ-સ્પીડ રોકેટ-સ્લેડ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિસ્ટમ…

9 વર્ષ બાદ Google બંધ કરવા જઇ રહ્યું છે આ ખાસ સુવિધા, લાખો એન્ડ્રોઇડ ફોનમાંથી ગાયબ થશે આ એપ

ગૂગલ 9 વર્ષ પહેલા લોન્ચ કરાયેલી પોતાની ખાસ સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. આવતા વર્ષની શરૂઆતથી, આ આવશ્યક એપ્લિકેશન વિશ્વભરના લાખો એન્ડ્રોઇડ ફોનમાંથી ગાયબ થઈ જશે. ગૂગલે 2016 માં…

છેતરપિંડી રોકવા માટે સરકારે કરી મોટી કાર્યવાહી, 21 લાખ સિમ કાર્ડ કર્યા બ્લોક

સરકારે છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. અત્યાર સુધીમાં 21 લાખથી વધુ સિમ કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની આ કાર્યવાહીથી મોટા પાયે છેતરપિંડી અટકાવવામાં મદદ મળી…

BSNL VoWi-Fi સેવા લોન્ચ માટે તૈયાર ! નેટવર્ક વિના પણ મળશે કોલ કરવાની સુવિધા

કોલ ડ્રોપની સમસ્યાને દૂર કરવા માટે BSNL ટૂંક સમયમાં VoWi-Fi સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકારી ટેલિકોમ કંપનીએ તાજેતરમાં જ સમગ્ર ભારતમાં 4G (LTE) સેવા શરૂ કરી છે.…

મેટાએ લોન્ચ કર્યું નવું “Omnilingual AI Speech Model”: હવે 1,600 થી વધુ ભાષાઓમાં બોલી શકશે AI

માર્ક ઝુકરબર્ગની કંપની મેટા (Meta) એ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ક્ષેત્રમાં ઐતિહાસિક ઉછાળો લીધો છે. કંપનીએ તાજેતરમાં “Omnilingual Automatic Speech Recognition (Omnilingual ASR)” નામનો નવો સ્પીચ મોડેલ લોન્ચ કર્યો છે, જે…

ISRO એ રચ્યો વધુ એક ઇતિહાસ, 4400 કિલોગ્રામ વજનનો ‘બાહુબલી’ ઉપગ્રહ CMS-03 સફળતાપૂર્વક લોન્ચ કર્યો

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ના સંચાર ઉપગ્રહ CMS-03, જેનું વજન 4,400 કિલોથી વધુ છે, રવિવારે લોન્ચ કરવામાં આવ્યું. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે લગભગ 4,410 કિલો વજન ધરાવતો આ…

ISRO આજે વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર… લોન્ચ કરશે આ ખાસ સેટેલાઈટ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ના 4,000 કિલોથી વધુ વજનવાળા સંચાર ઉપગ્રહ CMS-03 ને આજે રવિવારે લોન્ચ કરવામાં આવશે અને તેની ગણતરી ચાલી રહી છે. અવકાશ એજન્સીએ જણાવ્યું હતું કે…