બિહાર ચૂંટણી 2025: EVM ગણતરી ચાલુ, શરૂઆતના વલણોમાં NDA આગળ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોની ગણતરી ચાલુ છે. હાલના વલણો દર્શાવે છે કે NDA પાર્ટીઓ પૂર્વગણતરીમાં આગળ છે, જ્યારે મહાગઠબંધન માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.

બેઠકો પર હાલનું વલણ
અત્યાર સુધીમાં 222 બેઠકો માટેના વલણો પ્રાપ્ત થયા છે. પાર્ટી પ્રમાણે સ્થિતિ આ પ્રમાણે છે:
BJP: 76
JDU: 49
LJP & રામવિલાસ પાસવાન: 4
HAM & RLSP: 1-1

મહાગઠબંધન:
RJD: 72
કોંગ્રેસ: 9
CPI(M): 2
VIP & CPI(ML): 1-1
શરૂઆતના ટ્રેન્ડ અનુસાર, NDA 98 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 82 બેઠકો પર.

મહત્વપૂર્ણ સીટ્સ પર લીડ
જમુઈ મતવિસ્તાર: BJPના શ્રેયસી સિંહ આગળ
કરગહર મતવિસ્તાર: જનસુરાજ ઉમેદવાર રિતેશ પાંડે આગળ

વિશ્લેષણ
165 બેઠકો માટે મળેલા વલણ અનુસાર:
BJP: 54
JDU: 39
RJD: 47
કોંગ્રેસ: 7

મુખ્ય ટ્રેન્ડ સૂચવે છે કે NDA મહત્વપૂર્ણ સીમા પર આગળ છે અને મહાગઠબંધન માટે કઠિન સ્થિતિ બની રહી છે. EVM ગણતરી ચાલુ છે અને આખરી પરિણામ માટે થોડી વાર રાહ જોવી પડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે…

ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી.…