દુબઈ કોન્સર્ટ: આશા ભોંસલેએ 91 વર્ષની ઉંમરે ‘તૌબા તૌબા’ ગીત પર પરફોર્મ કરીને દિલ જીતી લીધુ , વીડિયો થયો વાયરલ

ભારતીય સિનેમાની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે 91 વર્ષની વયે પોતાના સ્ટેજ પરફોર્મન્સને કારણે ચર્ચામાં છે. દુબઈમાં યોજાયેલા કોન્સર્ટમાં તેણે કરણ ઔજલાના ચાર્ટબસ્ટર ગીત ‘તૌબા તૌબા’ પર પરફોર્મ કરીને દર્શકોને મંત્રમુગ્ધ…

error: Content is protected !!
Call Now Button