પ્રિયંકા ચાપરાએ દીકરી માલતીના નામનું લૉકેટ પહેર્યું: પતિ નિક જોનાસ સાથે બીચ પર ઉજવ્યું નવું વર્ષ, જુઓ તસવીરો

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાનો દબદબો જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા સોશિયલ મીડિયા પર ઘણી લાઇમલાઇટ ચોરી કરે છે. ખાસ કરીને તેના ફોટા અને વીડિયોથી તે ભારતીય ચાહકોનું દિલ જીતી…

ક્રિસમસ વાઇબ્સમાં જોવા મળી દેશી ગર્લ: પ્રિયંકા ચોપરાએ નિક સાથે ઉજવણી કરી, દીકરી માલતીની તસવીરો દિલ ચોરશે

ગ્લોબલ આઈકન બની ગયેલી પ્રિયંકા ચોપરાને દરેક વ્યક્તિ જોવા માંગે છે. વિશ્વભરમાં તેના કરોડો ચાહકો છે જેઓ તેની તસવીરોના પ્રેમમાં પડે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી પ્રિયંકા…

error: Content is protected !!
Call Now Button