ઓસ્કાર 2025: આમિર-કિરણની ‘મિસિંગ લેડીઝ’ ઓસ્કારમાંથી બહાર, પણ આ હિન્દી ફિલ્મ ઓસ્કારમાં સ્થાન મેળવી શકી

કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ‘ધ એકેડમી’ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સની 97મી આવૃત્તિ માટે ભારતમાંથી પસંદ કરવામાં આવી હતી. પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર છે, કારણ…

error: Content is protected !!
Call Now Button