ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી , જાણો શું છે મામલો

ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મોટી મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં, પીએમ જ્યોર્જિયા મેલોની પર ઇટલીમાં ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો…