ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
શત્રુંજયમાં શંખેશ્વર જેવું “શંખેશ્વર દાદા જેવા જ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત છે. તેવા વિજ્ઞાનતીર્થ શંખેશ્વરપુરમના આંગણે કુંભણ ગામ અમદાવાદથી પાલીતાણા હાઇવે ઉપર પાલીતાણાથી 15 કિમી દૂર દોઢસો…
મોરબીમાં ઉદ્યોગિક વિસ્તારમાં વિકાસનાં કામો માટે ઉદ્યોગમંત્રીએ ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા
–> ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સફળ રજુઆત: ઉદ્યોગમંત્રીએ વિકાસકામોને આપી લીલીઝંડી:– B INDIA મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રોડના કામ માટે રૂ. 1200 કરોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા…
સુરેન્દ્રનગરનાં ચુડાનાં રેલવે ડ્રાયવરનુ મુંબઈમાં વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સમ્માનિત કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડાનાં રહીશ તથા સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં સહમંત્રી શ્રી સબ્બીરખાન હિંસામખાન પઠાણ રેલવે ભાવનગર ડિવિઝનમાં લોકો પાયલટ (રેલવે ડ્રાયવર) તરીકે કાર્યરત છે તાજેતરમાં મુંબઈમાં આયોજિત એક સમારોહમાં જનરલ…
ધંધુકામાં બ્રહ્મકુમારી દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો
પ્રજાપિતા બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાની પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી યુનિવર્સિટી દ્વારા આજે ધંધુકા ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ફરતા સમય ચક્રમાં એક સમય એવો આવે…
જેસોર તાલુકા સેવાસદન ખાતે આજે પોષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી
જેસોર તાલુકા સેવાસદન ખાતે નાની છોકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને અને દીપ પ્રગટાવીને નેતાઓનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેસોર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરોએ બાજરી જુવાર…
રાણપુર ગ્રામ પંચાયતે અબોલ પશુઓ માટે 150000 ફાળો એકત્રિત કર્યો
રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર અને ઉપસરપંચ હેમુભાઈ રબારી, ગ્રામ પંચાયતના સભ્યો અને સ્ટાફ સાથે મળીને દર વર્ષે પાંજરાપોળ માટે પંચાયતની બહાર એક સ્ટોલ લગાવ્યો અને 13 અને 14…
ભરુચ: હાજી ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદ ફ્લાવર્સ શો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી
B INDIA ભરુચ : કન્યા શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાર્ષિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું, શાળાના 70 વિદ્યાર્થીઓ અને છ શિક્ષક મિત્રોએ એક દિવસ માટે અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત…
ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં 15 લોકોના મોત, 100 ઘાયલ, ખૂની માંઝાએ નિર્દોષ લોકોના જીવ લીધા
ગુજરાતમાં પતંગ ઉડાવવાના બનાવોમાં ૧૫ લોકોના મોત: ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થયા. મોટાભાગની ઘટનાઓ મંગળવારે મકરસંક્રાંતિના દિવસે બની હતી. આમાંથી, રાજ્યભરમાં લગભગ 100 લોકો ઘાયલ થયા…
ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી…
ચમારિઆ ગામમાં જનજાગૃતિ લાવવા માટે રાત્રે ભાથીજી મહારાજ કથા કાર્યક્રમનું આયોજન
સંજેલી તાલુકાના ચમારિઆ ગામમાં ગ્રામ પંચાયત પાસેહોળી ફળિયામાં જય ગોગદેવ યુવા મંડળ સાંતા રોડ દ્વારા ક્ષત્રિય નાયક ભાથીજી મહારાજની કથાનું એક દિવસીય વર્ણન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક જાગૃતિ અર્થે…