22થી24 જાન્યુઆરી દરમ્યાન રાહુલ ગાંધી દિલ્હીમાં 3 સભાઓ સંબોધશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 થી 24 જાન્યુઆરી દરમિયાન દિલ્હીના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં રેલીઓ કરશે. મંગળવારે રાજ્ય કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં, પૂર્વ મંત્રી ડૉ. નરેન્દ્ર નાથે જણાવ્યું હતું કે…

સરકાર બનાવીશું તો ધોબી સમુદાય પાસેથી વીજળીના કોમર્શિયલ નહીં, ઘરેલું દર લેવાશેઃ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીમાં ધોબી સમુદાયના વિકાસ માટે અનેક ગેરંટી આપી. તેમણે કહ્યું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટીના CM ઉમેદવાર તરીકે, હું ધોબી સમુદાયની…

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટીએ રવિવારે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ યાદીમાં કુલ 40 નેતાઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં…

કેજરીવાલનું મોટુ એલાન, ચૂંટણી પછી ભાડૂઆતોને પણ આપીશું મફત વીજળી અને પાણીની સુવિધા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત…

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા 1521 નામાંકન પત્રો દાખલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 17 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ચૂકી છે. નામાંકન સમાપ્ત થાય ત્યાં સુધીમાં, 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા કુલ 1,521 નામાંકન…

જો ઇન્ડિયા ગઠબંધન માત્ર ચૂંટણી માટે હતું તો પછી તેને ખતમ કરી દેવું જોઇએઃ ઓમર અબ્દુલ્લા

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન નથી.…

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં TMC અને SP આમ આદમી પાર્ટીની સાથે, આપ્યો ખુલ્લો સપોર્ટ

દિલ્હી વિધાનસભાચૂંટણીમાં TMC સુપ્રીમો મમતા બેનર્જી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આમ આદમી પાર્ટીના સમર્થનમાં છે.. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી…

દિલ્હી ચૂંટણીની તારીખો જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ

–>દિલ્હીમાં 70 વિધાનસભા મતવિસ્તાર છે, જેમાંથી 12 અનામત છે. કુલ 13,033 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે :-     B INDIA નવી દિલ્હી: દિલ્હીના 1.55 કરોડથી વધુ મતદારો 5 ફેબ્રુઆરીએ…

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચની યોજના અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન યોજાય તેવી…

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક, દિલ્હી માટે નવી યોજનાઓની થઇ શકે છે જાહેરાત

આ વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં દેશની રાજધાનીમાં રાજકીય તાપમાન વધી ગયું છે. અહીં ભાજપ, AAP અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. આમ આદમી પાર્ટીએ તમામ સીટો પર…

error: Content is protected !!
Call Now Button