છોકરીના સન્માનનો સવાલ.શાલીન ભનોટે પહેલીવાર પોતાનું નામ ઈશા સિંહ સાથે જોડવા પર મૌન તોડ્યું

ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 18 અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં ફેમિલી વીક સ્પેશિયલમાં સ્પર્ધકોના પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. ચાહત પાંડેની માતાથી લઈને રજત દલાલની માતા…

error: Content is protected !!
Call Now Button