નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…
મહાયુતિમાં નારાજગીનો દોર, પહેલા શિંદે પછી અજીત પવાર હવે ભાજપના નેતા જ નારાજ
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાથી અત્યાર સુધી, સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે મહાગઠબંધનમાં બધું બરાબર નથી. સરકારની રચના થઈ ત્યારથી, બંને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે…
સૈફ પર હુમલા મામલે બાંગ્લાદેશીનું આવ્યું નામ તો ચૂપ થઇ ગયા કેજરીવાલઃ ભાજપ
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ દિલ્હીમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી-રોહિંગ્યાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલની કેન્દ્ર સરકારના રાજીનામાની માંગ…
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા 1521 નામાંકન પત્રો દાખલ
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 17 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ચૂકી છે. નામાંકન સમાપ્ત થાય ત્યાં સુધીમાં, 70 વિધાનસભા બેઠકો માટે 981 ઉમેદવારો દ્વારા કુલ 1,521 નામાંકન…
ભાજપ ટ્રિપલ ડાઉન વિકાસમાં માને છે, જેનાથી સમાજમાં અસમાનતા વધે છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ IIT મદ્રાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે કોંગ્રેસ અને ભાજપના અભિગમમાં તફાવત સ્પષ્ટ કર્યો હતો. આ દરમિયાન, તેમણે કહ્યું કે કોંગ્રેસ માને છે કે સંસાધનોનું વિતરણ…
રાજ્યની જનતાને ભાજપની નીતિઓથી બરબાદી સિવાય બીજુ કંઇજ મળ્યું નથીઃ અખિલેશ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શનિવાર ના રોજ સમાજવાદી પાર્ટીના રાજ્ય મુખ્યાલય, લખનૌના ડૉ. રામ મનોહર લોહિયા સભાગૃહમાં રાષ્ટ્રીય અને રાજ્ય ફ્રન્ટલ સંગઠનોના અધિકારીઓ સાથે બેઠક…
ભાજપે કેજરીવાલને ચુનાવી હિંદુ ગણાવ્યા, કહ્યું ચુંટણી આવતાજ પુજારીઓ યાદ આવ્યા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજકીય પક્ષોમાં હોબાળો ચાલી રહ્યો છે. બીજેપી અને આમ આદમી પાર્ટી એકબીજા પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી…
ભાજપને સંવેદનશીલતા સાથે કોઇ લેવા-દેવા નથી, માત્ર રાજકીય રમતોથી મતલબ છેઃ પવન ખેડા
ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના અસ્થિ વિસર્જન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓની ગેરહાજરી અંગે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે પાર્ટીએ આ મહત્વપૂર્ણ પ્રસંગે…
26-વર્ષીય વ્યક્તિએ સંસદ નજીક આગ લગાવી, સારવાર દરમિયાન મૃત્યુ
-> બુધવારે યુપીના બાગપતના જિતેન્દ્રએ નવી સંસદ ભવન પાસે પોતાના શરીર પર પેટ્રોલ જેવો પદાર્થ નાખીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો : નવી દિલ્હી : 25 ડિસેમ્બરે સંસદની નજીક પોતાની…