દેવોલીના: ‘ગોપી બહુ’ માતા બની! દેવોલિના ભટ્ટાચારીએ લગ્નના 2 વર્ષ બાદ પુત્રને જન્મ આપ્યો, ‘અહમ જી’ને અભિનંદન

ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહુ તરીકે ઘર-ઘરનું નામ બનીને દર્શકોમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ પોતાના ઘરમાં ખુશીઓ લાવી દીધી છે. લગ્નના બે વર્ષ બાદ અભિનેત્રી માતા બની…

error: Content is protected !!
Call Now Button