બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવતો નક્શો જાહેર કરતા વિવાદ

મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના ‘સલાહકાર’ તરીકે કામ કરનાર મહફૂઝ આલમે વિજય દિવસના અવસર પર મોટો વિવાદ ઉભો થાય તેવો નકશો જાહેર કરી પોતાના નાપાક ઇરાદા છતા કરી…

error: Content is protected !!
Call Now Button