SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું.

B INDIA BHARUCH : SPG ભરૂચ જિલ્લા અને SPG ભરૂચ જિલ્લા રમતગમત સમિતિ દ્વારા વિશ્વભરના SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉત્સાહી અને સતર્ક, હિંમતવાન અને મૃદુભાષી, આદરણીય અને સ્વભાવે શાંત જેનું કદ એવરેસ્ટ જેટલું છે એમણે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભરૂચ જિલ્લા એસપીજી પરિવાર અને દરેક ટીમના પાટીદાર ભાઈઓ, દાતાઓ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિ, ૧૦૮ ટીમ અને રમતગમત સમિતિનો આભાર માન્યો.

 

 

Related Posts

ગુજરાતમાં બેવડી ઋતુની અસર જોવા મળી, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં ફરી બેવડી ઋતુની અસર યથાવત જોવા મળી રહી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયના મોટા…

હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે, નીતિન પટેલનાં નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

B INDIA મહેસાણા : મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે,રાજકારણમાં હવે દલાલો વધી ગયા છે,દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની થાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button