પરવાડી ગામ દ્રારા આયોજિત એક કાર્યક્રમમાં 72 દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આજે ગારિયાધાર તાલુકાની પરવાડી સેન્ટ્રલ સ્કૂલના સહાયક શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી. ૧૨/૧/૨૦૨૫ ના રોજ, સંત શિરોમણી પૂ.પ. સંત શ્રી કાળુબાપુના આશીર્વાદથી પરવાડી ગામમાં સમગ્ર સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૭૨ દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ આપવામાં આવ્યુ હતું. સાથે પરેશકુમાર હિરાણીએ બધા બાળકોને શ્રી રામ ચરિત માનસ શીખવવા માટે પદયાત્રાનું પણ આયોજન કર્યુ હતું. જેમાં પરેશ કુમાર હિરાણીના સુંદર વિચાર અને કાર્યની પ્રશંસા કરી. અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.