લીંબડી ખાતે તાલુકા (ઘટક) કક્ષા નો પોષણ ઉત્સવ ૨૦૨૪ નો કાર્યક્રમ યોજાયો
આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ શાળા નંબર 3 ખાતે યોજાયો જેમાં મહાનુભાવો લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન…
દેવભૂમિ દ્વારકાનાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, 7 ટાપુ પરથી દૂર કરાયા દબાણ
B INDIA દ્વારકા : બેટ દ્વારકા પછી દ્વારકામાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દ્વારકાનાં 7 ટાપુ પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ શકે છે જાહેર, આજે સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
B INDIA અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ચૂંટણીની તારીખોનું એલાન…
ખેડામાં ફિલ્મી ઢબે લૂંટ, લૂંટારુંઓ 1 કરોડ રૂપિયા લઈને ફરાર
B INDIA ખેડા : ખેડામાં લૂંટારુઓ બેફામ બન્યા છે. વડાલા પાટીયા પાસે 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. કારમાં આવેલા શખ્સો દ્વારા હાઈવે પર લૂંટ ચલાવવામાં…
CM ભુપેન્દ્ર પટેલ કુંભમેળાની લેશે મુલાકાત, આ તારીખે જશે પ્રયાગરાજ
B INDIA અમદાવાદ : ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો યોજાયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભમેળામાં જશે. પ્રયાગરાજ ખાતે 3 ફેબ્રુઆરીના રોજ…
સુરતમાં વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારજનોએ સંચાલકો પર લગાવ્યો આક્ષેપ, ફી ન ભરતા અપાઈ હતી સજા!
B INDIA સુરત : સુરત શહેરમાં વિદ્યાર્થિની આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીના આપઘાત પાછળ…
ગુજરાતમાં કાતિલ ઠંડીથી લોકોને રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઊંચકાયું
રાજ્યમાં તેજ અને ઠંડા પવનોની ગતિ ધીમી પડતા લોકોને કાતિલ ઠંડીથી છુટકારો મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઊંચકાયું છે. અને તેના કારણે જ રાજ્યમાં જુદા-જુદા…
ગુજરાત યુનિવર્સિટીનાં પ્રોફેસર સામે ગંભીર આક્ષેપ, લેડીઝ રૂમમાં સીસીટીવી લગાવ્યા હોવાની કરાઈ ફરિયાદ
B INDIA અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સ્કૂલ ઓફ સાયન્સના આંકડાશાસ્ત્ર વિભાગના વડા સામે માનસિક ત્રાસની ફરિયાદો ઊઠી છે. યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને અધ્યાપક સામે…
બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા સજ્જડ બંધનું એલાન, વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને દર્શાવ્યો વિરોધ
B INDIA ધાનેરા : બનાસકાંઠામાં છેલ્લાં 20 દિવસથી ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ધાનેરામાં સજ્જડ બંધનું એલાન આપ્યું છે. જેમાં વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ…
જુઓ: શ્રેયા ઘોષાલ તેના 70 વર્ષના પિતા સાથે કોલ્ડપ્લે કોન્સર્ટમાં પહોંચી, ભાવનાત્મક ક્ષણ વાયરલ થઈ
B INDIA અમદાવાદ : ભારતમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ શરૂ થઈ ગયો છે. આ જ ક્રમમાં, ૧૯ જાન્યુઆરીએ, મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લે બેન્ડનો બીજો કોન્સર્ટ દિવસ હતો…