સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ વચ્ચે વધુ એક વેપારીનું ઉઠમણું, લેણદારોના નાણાં ફસાયા
B india સુરત : સુરતમાં હીરા ઉદ્યોગની મંદીનાં કારણે વધુ એક વેપારીએ ઉઠામણું થયું છે. જેના કારણે લેણદારોના નાણાં ફસાયા હતા. શહેરના મહિધરપુરાના હીરા વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. મહિધરપુરાના વેપારી…
ભરુચ: હાજી ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદ ફ્લાવર્સ શો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી
B INDIA ભરુચ : કન્યા શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાર્ષિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું, શાળાના 70 વિદ્યાર્થીઓ અને છ શિક્ષક મિત્રોએ એક દિવસ માટે અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત…
સુરતમાં કોલસાનો કાળો કારોબાર, SMCએ દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતમાં કોલસાના કાળાં કારોબારનો પર્દાફાશ થયો છે. SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. કામરેજના ઉંભેળ ગામે SMCએ કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોર્ટ પરથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં ભેળસેળ…
આ ચાર ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન એવોર્ડ, મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને કરાયા સન્માનિત
પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને સૌથી નાની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયન બનનારા ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં…
સાવધાન: સુરતમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ, સગીર સામે દુષ્કર્મનો ગુનો દાખલ
સુરતમાં વધુ એક વાલીઓની આંખો ખોલતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં સુરત ખાતે મોબાઇલ ઉપયોગની બેદરકારી સામે આવી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલ સગીર અને સગીરાએ શારીરિક સંબંધો બાંધતા…
મોઢેરાનાં સૂર્યમંદિર ખાતે ઉજવાશે ઉત્તરાર્ધ ઉત્સવ 2025, આ તારીખ નોંધી લો….
વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫નું આયોજન કરવામાં આવશે. તા.૧૮ અને ૧૯ જાન્યુઆરી રોજ આ મહોત્વ ઉજવવામાં આવશે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના…
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી ફરજિયાત ઘરે બેઠા કરી શકાશે નોંધણી
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ત્યારે ઘર બેઠા…
જ્યોતિષ ટિપ્સ: તમાલપત્ર માત્ર એક મસાલો નથી, તે વ્યક્તિને ધનવાન પણ બનાવે છે; બસ એક જ ઉપાય.પૈસાનો વરસાદ થશે
આવી વસ્તુ દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ છે. આનાથી આપણે આપણા ભોજનનો સ્વાદ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ પણ લાવી શકીએ છીએ. હા, અમે રસોડામાં…
ભરશિયાળે ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
ડાંગ જિલ્લામાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘visitor’s desk’ શરૂ કરાયો, હવે અરજદારોની ફરિયાદનું થશે ઝડપી નિરાકરણ
નાગરિકોને ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકાની અનોખી પહેલ કરી છે. રાજકોટ મનપામાં ‘visitor’s desk’ નામનો એક નવો વિભાગ શરૂ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું હતું કે, ઓનલાઇન એક આખી સિસ્ટમ…