ગુજરાતમાં HMPV વાયરસનાં ત્રણ કેસથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીએ આપી આ સલાહ
B india અમદાવાદ :- ચીનથી ઉદભવેલા વાયરસથી ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની એન્ટ્રી ભારત અને આપણા ગુજરાતમાં પણ થઈ ચુકી છે. જો કે, ડરવાનું કોઈ કારણ નથી. પરંતુ સાવધાની…
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, હવે કાનૂની પ્રક્રિયા બનશે મજબૂત
B india અમદાવાદ :- ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક…
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
B india અમદાવાદ :- ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ત્યારે અમદાવાદમાં આજે 11 જાન્યુઆરીથી…
ગુજરાતમાં વાદળો મંડરાયા, હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં પડ્યા છાંટા
B india અમદાવાદ :- ગુજરાતનાં વાતાવરણ સતત પલટો થઈ રહ્યો છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી ગુજરાતમાં સંકટના વાદળો…
અમદાવાદનાં થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત, સીડી ચડતા આવ્યો હતો હાર્ટ એટેક
B india અમદાવાદ :- અમદાવાદના થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત નિપજતા શાળામાં શોકનો માહોલ છવાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર…
અમાદાવાદ : હવે પ્રી-વેડિંગ ફ્લાવર શોમાં પણ કરી શકાશે, અહીં જાણો તમામ વિગતો
B india અમાદાવાદ :- અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં હવે પ્રી-વેડિંગ શૂટ પણ કરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્તવપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 2 દિવસ માટે પ્રી- વેડિંગ…
મહેસાણામાં સરકારી ખાતરના કૌભાંડનો પર્દાફાશ, ફેકટરીમાંથી 100 કરતા વધુ ખાતરની બોરી ઝડપાઈ
B india મહેસાણા :- મહેસાણાની ફેકટરીમાંથી 100 કરતા વધુ ખાતરની બોરી ઝડપાઈ છે આ ખાતર ખેરપુર-લક્ષ્મીપુરા ગામ નજીકથી ઓમ નામની ફેક્ટરીમાંથી ઝડપાયું છે. ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી વધુ…
ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત્, નલિયા 5.6 ડિગ્રી તાપમાન સાથે બન્યું સૌથી ઠંડુગાર શહેર
B india અમદાવાદ :- રાજયમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે. સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન વધશે. નલિયા 5.6 ડિગ્રી…