જ્યોતિષ ટિપ્સ: તમાલપત્ર માત્ર એક મસાલો નથી, તે વ્યક્તિને ધનવાન પણ બનાવે છે; બસ એક જ ઉપાય.પૈસાનો વરસાદ થશે
આવી વસ્તુ દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ છે. આનાથી આપણે આપણા ભોજનનો સ્વાદ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ પણ લાવી શકીએ છીએ. હા, અમે રસોડામાં…
ભરશિયાળે ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
ડાંગ જિલ્લામાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘visitor’s desk’ શરૂ કરાયો, હવે અરજદારોની ફરિયાદનું થશે ઝડપી નિરાકરણ
નાગરિકોને ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકાની અનોખી પહેલ કરી છે. રાજકોટ મનપામાં ‘visitor’s desk’ નામનો એક નવો વિભાગ શરૂ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું હતું કે, ઓનલાઇન એક આખી સિસ્ટમ…
ખંભાતમાં લાચિયો કોન્સ્ટેબલ ઝડપાયો, ફરિયાદનાં આધારે ACBએ છટકું ગોઠવી કરી ધરપકડ
ખંભાતમાં ACBએ ફરી લાચિયો કોન્સ્ટેબલ ઝડપી પાડ્યો છે. કોન્સ્ટેબલે રૂપિયા 2 લાખની માંગણી કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. અને આરોપી રોશનકુમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી…
BZ ગ્રુપ કૌભાંડ: આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની કરાઈ તપાસ
B india અમદાવાદ : BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોને લઈને CID દ્વારા…
સુરત: આરોપી પોલીસ સકંજામાં, આરોપીએ યુવતી સાથે લીવઇનમાં રહેવા કર્યો મોટો કાંડ
B india સુરત : સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં ગુનાખોરી ડામવા માટે ગુનેગારો સાથે ખોટા નામ ધારણ કરીને અથવા તો ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરીને રહેતા હોય તેવા ઈસમોને…
ગુજરાત પોલીસની નવી પહેલ, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
B india અમદાવાદ : ગુજરાત પોલીસે નવી પહેલ શરૂ કરી છે. હવે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ થશે. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો,…
અમદાવાદ ફ્લાવર શો: AMCની 12 દિવસમાં 6 કરોડ રૂપિયાની થઈ આવક
B india અમદાવાદ :- અમદાવાદ ફ્લાવર શોમાં રેકોર્ડ બ્રેક લોકોએ મુલાકાત લીધી છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલો ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીથી આજ દિન સુધી 8 લાખથી વધુ લોકોએ મુલાકાત…
જામનગરમાં ગોઝારો અકસ્માત, કારે પલટી મારતા 3 લોકોના મોત, બે ઈજાગ્રસ્ત
B india જામનગર :- જામનગરના ધ્રોલમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા છે. જેમા લતીપર-ગોકુળપુર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે…
રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ
આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યા છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ…