અમદાવાદ “ફલાવર શો” ની ખુશ્બુ આખી દુનિયામાં ફેલાઇ, વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને ગિનિસ બુક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં મળ્યુ સ્થાન.

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ. સાથે જ અમદાવાદે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી. જેમાં આ અદ્ધભુત ફલાવર બુકે…

અમદાવાદમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025, 143 પતંગબાજો, 47 દેશોમાંથી લેશે ભાગ..! વધુ વાંચો

B INDIA INTERNATIONAL KITE FESTIVAL :– ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેરની વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11થી 14 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. અમદાવાદ પતંગ મહોત્સવમાં…

સાવધાન ગુજરાત: અમદાવાદમાં HMPV વાયરસનો નોંધાયો પ્રથમ કેસ, 2 મહિનાનું બાળક પોઝિટિવ

ચીનની મહામારીની હવે ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં HMPV વાયરસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ, 2 મહિનાના બાળકનો…

અમદાવાદ: આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે, જાણો ફલાવર શો 2025માં શુ છે ખાસ….

અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ફ્લાવર શોને શુભારંભ કરાશે. આ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર…

અમદાવાદનો SP રિંગરોડ બન્યો કાળમૂખો..! મંદિરેથી દર્શન કરીને આવી રહેલા દંપતીનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત

B INDIA AHMEDABAD : અમદાવાદનાં SP રિંગરોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલ રિંગરોડ પરથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર મંદિરેથી દર્શન કરીને પરત ફરી…

સારંગપુર બ્રિજ જાન્યુઆરી 2025થી 2.5 વર્ષ માટે બંધ રહેશે

B India અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન નજીક સારંગપુર બ્રિજ અઢી વર્ષ સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેવાનો છે. સારંગપુર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે, જેથી શહેર પોલીસ કમિશનરના…

અમદાવાદમાં હળવા વરસાદથી ચાલુ કાંકરિયા કાર્નિવલ ખોરવાયો

B india અમદાવાદ : કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ગુરુવારે સાંજે ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલ 2024ની ઉજવણીમાં હળવા વરસાદે વિઘ્ન નાંખ્યું હતું. જ્યારે અણધાર્યો વરસાદ પડ્યો ત્યારે કાર્નિવલના બીજા દિવસે સ્ટેજ પર્ફોમન્સ…

ACB ગુજરાતે ડિકોય ટ્રેપ બાદ લાંચ કેસમાં હેડ કોન્સ્ટેબલ અને TRB જવાન સામે ગુનો નોંધ્યો

B India અમદાવાદ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે અમદાવાદ શહેરના “એમ” ટ્રાફિક ડિવિઝનના બે કર્મચારીઓ સામે 21 ડિસેમ્બર, 2024ના રોજ હાથ ધરવામાં આવેલા ડેકોય ઓપરેશન દરમિયાન રૂ.200ની લાંચ…

error: Content is protected !!
Call Now Button