અનુપમા સ્પોઇલર: પ્રેમ-રાહીની પ્રેમકહાનીમાં નવો વળાંક આવશે, મોતી બાને હાર્ટ એટેક આવશે, જાણો ટ્વિસ્ટ

ટીવી સિરિયલ અનુપમામાં દરરોજ નવું નાટક જોવા મળી રહ્યું છે. હવે વાત રાહી અને પ્રેમની પ્રેમકથા પર આવી છે, જેમાં એક મોટો વળાંક આવવાનો છે. શાહ પરિવાર અને અનુપમાની મદદથી,…